Header 1 ads 728*90

Gujarat Quiz Question Bank - GK GUJARATI QUIZ

Now we are coming with Gk Gujarati Quiz where you will find Gujarat Quiz Question Bank with an answer.

As well as you can also give a daily online test that we conduct daily basis.If you have missed an opportunity than you can open below link

👇👇👇👇👇👇👇👇

1. ઊરુભંગ ' નાટકના રચયિતા કોણ છે ?

A.   કાલિદાસ

B.   ભરતમુનિ

C.   ભવભૂતિ

D.   ભાસ ✅

2. ગણગોર ' નો તહેવાર મુખ્યત્વે ક્યાં રાજ્યમાં ઉજવવામાં આવે છે ?

A.   ઉત્તરપ્રદેશ

B.   રાજસ્થાન ✅

C.   મધ્યપ્રદેશ

D.   હરિયાણ

3. અષ્ટાંગહ્ર્દય ' ગ્રંથના રચયિતા કોણ છે ?

A.   ચરક

B.   કાલિદાસ

C.   ભાસ

D.   વાગભટ્ટ ✅

4. કિરાતુલ સદાયન ' રચયિતા કોણ છે ?

A.   અબુલ ફઝલ

B.   અમીર ખુસરો ✅

C.   ઝિયાઉદ્દીન બરની

D.   મલિક મુહમ્મદ

5. હાસ્ય વાયુ તરીકે ક્યો વાયુ જાણીતો છે ?

A.   ઓક્સિજન

B.   નાઈટ્રોજન

C.   હાઈડ્રોજન

D.   નાઈટ્રેટ ઓક્સાઈડ✅

6 વનસ્પતિનુ પ્રજનન અંગ ક્યું છે ?

A.   પર્ણ

B.   પુષ્પ✅

C.   મૂળ

D.   પુષ્પદંડ

7. લાલ રંગનો તારો ક્યા નામે ઓળખાય છે ?

A.   ધૂમકેતુ

B.   પારિજાત✅

C.   વ્યાઘ

D.   ધ્રુવ

8. કાચા ફળોને પકવવા માટે શાનો ઉપયોગ થાય છે ?

A.   ઈથિલિન✅

B.   સલ્ફ્યુરિક એસિડ

C.   હાઈડ્રોક્લોરિક એસિડ

D.   એસિટો ફિનોન

9. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું મળે છે ?

A.   આભાસી✅

B.   ચત્તું અને આભાસી

C.   વાસ્તવિક

D.   વાસ્તવિક અને ચત્તું

10. ખોરાકને રાંધવાથી ક્યા તત્ત્વનો મહદંશે નાશ થાય છે ?

A.   પ્રોટીન

B.   ચરબી

C.   વિટામિન✅

D.   ખનીજ ક્ષારો

11. કાર્યનો એકમ ક્યો છે ?

A.   વોલ્ટ

B.   જૂલ✅

C.   મોલ

D.   બાર

12. ફાધર ઓફ ઝૂલોજી ( પ્રાણી શાસ્ત્ર ) નાં જનક કોણ છે ?

A.   ઓટોહોન

B.   હાનેમાન

C.   લેવોઝિયર

D.   એરિસ્ટોટલ✅

13. રાજસ્થાનના પોખરણમાં અણુવિસ્ફોટ કરનાર મુખ્ય વૈજ્ઞાનિક કોણ હતા ?

A.   ડૉ. હરગોવિંદ ખુરાના

B.   રાજા રામન્ના ✅

C.   ઓટોહાન

D.   અર્નેસ્ટ રૂધરફોર્ડ

14. ક્યા વાઈરસથી હડકવાનો રોગ થાય છે ?

A.   ઈ-કોલાઈ

B.   રેબિસ✅

C.   સાલ્મોનેલા ટાયફી

D.   હિપેટાઈસ

15. વીજળીના ગોળામાં કઈ ધાતુનો તાર વપરાય છે ?

A.   જસત

B.   તાંબુ

C.   ટંગસ્ટન✅

D.   એલ્યુમિનિયમ

16. પેનિસિલિન' નામની એન્ટિબાયોટિક દવા શામાંથી બનાવવમાં આવે છે ?

A.   મોલ્ડ

B.   યીસ્ટ

C.   ફૂગ ✅

D.   બેક્ટેરિયા

17. ત્રિગુણી રસી ક્યાં રોગ સામે રક્ષણ આપે છે ?

A.   ટિટેનસ

B.   ઊંટાટિયું

C.   ડિપ્થેરિયા

D.   આ ત્રણેય✅

18. TMV નું પૂરું નામ જણાવો .

A.   ટોબેકો મોઝેઈક વાઈરસ ✅

B.   ટ્યૂબા મોઝેઈલ વાયરલ

C.   ટોબેકો મોજીલા વાઈરસ

D.   ટ્યૂમ્કા મોઝેઈકા વાઈરસ

19. ગ્લુકોમાના રોગ શરીરનો ક્યો ભાગ ( અંગ ) પ્રભાવિત થાય છે ?

A.   સાંધા

B.   આંખ ✅

C.   યકૃત

D.   બરડો

20. સીંધુ સંસ્કૃતિ ધરાવતાં ગામોના લોકો નીચે પૈકી કઇ ધાતુના ઉપયોગથી અજાણ હતા?

A.   તાંબું

B.   કાંસું

C.   સોનું

D.   લોખંડ✅

21. હડપ્પા અને મોહે - જો-દડોની સંસ્કૃતિ ધરાવતાં નગરોનાં ખોદકામોમાંથી ક્યાં પ્રાણીનું શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે?

A.   ગેંડો

B.   એકશૂંગ પશુ ✅

C.   વૄશભ

D.   વાંદરા

22. સંસદ ની પ્રથમ બેઠક મા 'સારી જહા સે અચ્છા' કોને ગાયુ ?

A.   સરોજીની નાયડુ✅

B.   લતા મંગેશકર

C.   વિજયાલક્ષ્મી પંડિત

D.   શુચિતા ક્રુપ્લાની

23. ભગવાન બુધ્ધે સર્વપ્રથમ સારનાથ માં પાંચ બ્રાહ્મણોને ઉપદેશ આપ્યો હતો.આ સ્થળ ક્યા નામે ઓળખાય છે?

A.   પાવાપુરી

B.   સારનાથ

C.   ૠષિપત્તન ✅

D.   બોધિગયા

24.  ક્યા ગ્રીક સુબાએ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે તેની પુત્રી હેલનને પરણાવી હતી?

A.   ગોન્ડોફર્નિસ

B.   સેલ્યુકસ ✅

C.   ડેમોકિલસ

D.   ત્રણ માંથી કોઈ નહિ

25. વિશ્વનો સૌથી જૂનો ફોટો સ્ટુડિયો બોર્ન એન્ડ શેફર્ડ ક્યાં આવેલો હતો?

A.   સ્વિત્ઝર્લેન્ડ

B.   ભારત ✅

C.   બ્રિટન

D.   અમેરિકા

26. બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું રાષ્ટ્રીય કક્ષાનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું?

A.   નવી દિલ્હી

B.   ચંદીગઢ ✅

C.   મુંબઈ

D.   હરિયાણા

27. અંબુબાચી મેળો ક્યા રાજ્યમાં ભરાય છે?

A.   હિમાચલ પ્રદેશ✅

B.   જમ્મુ કાશ્મીર

C.   આસામ

D.   પંજાબ

28. સમ્રાટ અશોકનું હ્રદયપરિવર્તન ક્યા યુદ્ધને પરિણામે થયુ હતું ?

A.   ગાંધાર યુધ્ધ

B.   સેલ્યકસ સાથેનું યુધ્ધ

C.   કલિંગ યુધ્ધ ✅

D.   કુરુક્ષેત્ર યુધ્ધ

29. અશોકની ધર્મનીતિનો મૂળ આધાર શું હતો?

A.   સ્વનિયંત્રણ

B.   સંયમ ✅

C.   દયા

D.   દાન

30. ભારતમાં ખ્રિસ્તી ધર્મનો સૌપ્રથમ પ્રચાર કરનાર ખ્રિસ્તી સંત કોણ હતા?

A.   સંત ફ્રાન્સિસ

B.   સંત મેરી

C.   સંત ટૉમસ ✅

31. 'ત્રણ સમુદ્રનાં પાણી પીનાર' તરીકે જાણીતો રાજા કોણ હતો?

A.   કનિષ્ક પહેલો

B.   વિક્રમાદિત્ય

C.   રાજેન્દ્ર પહેલો

D.   ગૌતમીપુત્ર શાતકર્ણી✅

32. ઓરિસ્સામાં ઉદયગિરિ અને ખંડગિરિની પ્રસિધ્ધ ગુફાઓ કોણે કોતરાવી હતી?

A.   જૈન રાજા ખારવેલે ✅

B.   સાતવાહન રાજા સિમુકે

C.   મૌર્ય રાજા ચદ્રગુપ્ત

D.   મગધના રાજા અજાતશત્રુ

D.   ત્રણ માંથી કોઈ નહિ

33. નીચે પૈકી કઈ કૄતિ મહાકવિ કાલિદાસ ની નથી?

A.   મેઘદૂત

B.   ૠતુસંહાર

C.   કુમારસંભવમ

D.   કિરાતાર્જુનિયમ✅{ભારવિ}

34. *સિકંદરને ભારતમાંWarish:
સૌથી પહેલાં કોનો સામનો કરવો પડેલો?*

A.   રાજા પોરસેન✅

B.   ચંદ્રગુપ્ત મૌર્ય

C.   રાજા આંધિનો

D.   સ્કંદગુપ્ત

35.*પાણીપત નું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયુ હતું ?*

A.   બૈરમ ખાન-હેમુ ✅

B.   બાબર-રાણાસાંગ

C.   અકબર-રાણાપ્રતાપ

D.   મરાઠાઓ-અહમદશાહ

36. જબાન-એ-હિંદવી'નામે શરૂમાં કઈ ભાષા ઓળખાતી હતી?

A.   હિંદી

B.   પ્રાકૄત

C.   આર્ય

D.   ઉર્દૂ ✅

37. દિને-એ-ઇલાહી' ધર્મની સ્થાપના કોણે કરી હતી?

A.   બાબરે

B.   અક્બરે ✅

C.   ખ્વાજા મોઇયુદ્દીન

D.   મહમૂદ ગજનવી

38. ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવવા આવનાર પ્રથમ અંગ્રેજી પ્રતિનિધિ કેણ હતો?

A.   જહોન હોપકિન્સ

B.   સર ટોમસ રો ✅

C.   કેપ્ટન હોકિન્સ

D.   વાસ્કો-દ-ગામા

39. ભારતમાં બંગાળ પ્રાંતમાં પહેલવહેલી વસતિગણતરી કોણે કરાવી હતી?

A.   લૉડ રિપન

B.   લૉડ મેયો ✅

C.   લૉડ ડેલહાસી

D.   લૉડ કર્ઝન

40. ભારતમાં સહાયકારી યોજના દાખલ કરનાર ગર્વનર જનરલ કોણ હતા ?

A.   લૉર્ડ ડેલહાઉસી

B.   લૉર્ડ વેલેસ્લી ✅

C.   લૉર્ડ હર્ડીજ

D.   સર કજહોન શોર

41. કૉર્નવૉલિસ કૉડ' કયા વિષયનું પુસ્તક છે ?

A.   વ્યાકરણ

B.   કાયદો ✅

C.   લશ્કરી

D.   પરદેશ સાથેનો વેપાર

42  શ્રી વિનાયક સાવરકરે નીચેના પૈકી ક્યું પુસ્તક લખ્યું છે ?

A.   ઈન્ડિયન વૉર ઑફ ઈન્ડિપેન્ડ્ન્સ - ૧૮૫૭ ✅

B.   ધ ગ્રેટ રિબેલિયન

C.   એઈટીન ફીફટી સેવન

D.   ધ સિપોઈ મ્યુટિની ઍન્ડ ધ રિવૉલ્ટ ઑફ ૧૮૫૭

43. ભારતમાં સૌપ્રથમ અંગ્રેજી સાપ્તાહિક ક્યું હતું ?

A.   ટાઈમ્સ

B.   બૅન્ગૉલ ગેઝેટ ✅

C.   અમૃતબાઝાર

D.   મિરર

44. પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી ?

A.   મહાદેવ ગોવિંદ રાનડે એ ✅

B.   રમાબાઈ રાનડે એ

C.   સ્વામી દયાનંદે

D.   સ્વામી વિવેકનંદે

45. અલીગઢ મુસ્લિમ શાળાના સ્થાપક કોણ હતા ?

A.   સર સૈયદ અહેમદ ✅

B.   સર સૈયદ અહેમદ બરેલવી

C.   મહંમદ અલી જિન્હા

D.   શૌક્ત અલી

46. રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

A.   ૧૮૮૫✅

B.   ૧૮૮૪

C.   ૧૮૮૬

D.   ૧૮૮૯

47. દશકુમાર ચરિત ' ગ્રથંના રચયિતા કોણ છે ?

A.   કાલિદાસ

B.   ભવભૂતિ ✅

C.   શુદ્રક

D.   ભારવિ

48. મહાવીરચરિતમ ' નાટકના રચયિતા કોણ છે ?

A.   ભવભૂતિ✅

B.   ભાસ

C.   કાલિદાસ

D.   ભરતમુનિ

49. ઉત્તમરામચરિત ' નાટકના રચયિતા કોણ છે ?

A.   પ્રેમાનંદ

B.   કાલિદાસ

C.   ભવભૂતિ

 D. દંડી✅

50. માલતીમાધવ ' નાટકના રચયિતા કોણ છે ?

A.   ભવભૂતિ✅

B.   ભાસ

C.   પ્રેમાનંદ

D.   કાલિદાસ 


Post a Comment

0 Comments