Search Bar


Bin Sachivalay Clerk Book - Bin Sachivalay Book Suggetion




મિત્રો અત્યારે તમે લોકો બિન સચિવાલય ની પરીક્ષા ની પુરજોશ માં તૈયારી કરતાં હશો. અને આપ બધા ને આમાં સફળતા મળે એવી અમારી સુભેછા. ધોરણ 12 વાળા માટે આ તૈયારી સૌથી વધારે મહત્વ ધરાવે છે કારણ કે એમના માટે આ છેલી તક છે સરકરી નોકરી માટે. ભવિષ્ય માં સરકાર કદાચ પોતાનો નિરયણ બદલે તો તક મળી શકે.

હવે ઘણા મિત્રો ના મેસેજ અને ઈમેલ આવે છે કે તમારા ધ્યાન માં કોઈ સારું પુસ્તક હોય તો અમને જાણવા વિનંતી તો અમે થોડું એનાલિસિસ કરી ને થોડી ક યાદી બનાવેલી છે તો આપ ને ઉપયોગી રહેસે.

યાદ રહે કે અમે કોઈ પણ પ્રકાર ની બૂક કે બીજી વસ્તુ નું વેચાણ નથી કરતાં કે અમે કોઈ પણ પ્રકાર ના ક્લાસ નથી ચલાવતા.       

અમે અહિયાં bin sachivalay book ની સાથે ઇંડેક્સ ની કોપી પણ મૂકેલી છે તો આપ ખરીદો એની પેહલા ચેક કરી શકો .

Book Name :Bin Sachivalay Clerk Book Suggestion

ICE CURRENT AFFAIRS (JANUARY TO AUGUST 2019)

AuthorMAULIK GONDHIYA
Price : 150 









Book Name :Binsachivalay Paper

Author: Pratik Gadhiya
Price : 155






Book Name: Bin Sachiwalay Clerk Office Assistant

Author: Abhyam Academy (Ajay Sir) 
Price: 195





Book Name :ICE CURRENT AFFAIRS (JANUARY TO AUGUST 2019) 


MAULIK GONDHIYA (Author, Editor, Introduction, Narrator, Translator)

Price : 190


Book Name :GUJARAT NA JILLA

Author: MAULIK GONDHIYA
Price : 190





Book Name: GUJARAT NO SANSKRUTIK VARSO LATEST 2019

Author: MAULIK GONDHIYA
Price : 180



Book Name: જાહેર વહીવટ

Author: MAULIK GONDHIYA
Price : 150


Book Name: GUJARAT NO SANSKRUTIK VARSO LATEST 2019

Author: MAULIK GONDHIYA
Price : 160




Book Name: REASONING

Author: MAULIK GONDHIYA
Price : 160


Book Name: 72 PAPER SET CLASS-3

Author: Ajay Patel
Price : 185




Book Name: GUJARAT NO ITIHASPublications

Author: HARSHVARDHAN GOSWAMI
Price : 180


Book Name: GUJARAT NO ITIHASPublications

Author: HARSHVARDHAN GOSWAMI
Price : 180





અમે આશા રાખીએ છીએ કે આ માહિતી આપણે ઉપયોગી સાબિત થયી હસે, જો આપના તરફ થી કોઈ પણ ફીડબેક હોય તો કોમેન્ટ કરજો

Post a Comment

0 Comments