આ વીડિયો લેક્ચરમાં ગુજરાતી વ્યાકરણનો મહત્વનો ટોપિક એટલે નિપાત (Nipat)
નિપાત (Nipat) Gujarati vyakaran || Gujarati Grammar || ICE Rajkot
આ ટોપિક ગુજરાત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતો હોય છે.
આ ટોપિક ખૂબ નાનો, સરળ તથા પરીક્ષામાં એક એક માર્ક્સ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
આ ટોપિક માંથી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પુછાય છે
#Nipat #Gujarati #vyakaran #Gujarati #Grammar #ICE_Rajkot